Gujrat police 2026 Model paper (ટકાવારી & નફો ખોટ) January 13, 2026January 13, 2026 by onestop360india@gmail.com Welcome to your Gujrat Police 2026 રમેશ ને એક બુક રૂ. 255 મા વેચવાથી 15% ખોટ જાય છે, તો આ બુકની મૂળ કિંમત શોધો ? રૂ. 350 રૂ. 300 રૂ. 450 રૂ. 400 None એક વ્યક્તિ એક સાઈકલ રૂ. 4500 મા ખરીદે છે, તેમા રૂ. 1500 જેટલા ખર્ચ કરે છે અને રૂ. 9000 મા વેચે છે, તો તેને કેટલા ટકા નફો થાય ? 45% 60% 50% 35% None રૂ. 650મા એક વસ્તુ ખરીદીને રૂ. 520મા વેચવાથી કેટલા ટકા ખોટ જાય ? 20% 30% 27% 25% None ચાેખાના ભાવમાં શરૂઆત માં 20% નાે વધારાે થાય છે. થાેડા સમય બાદ ભાવમાં 20% નાે ઘટાડાે થાય છે, તાે એેકંદરે ચાેખાના ભાવમાં શું ફરક પડે ? 2% નાે વધારો 2% નાે ઘટાડો 4% નાે વધારો 4% નાે ઘટાડો None Comment એેક પુસ્તકમાં 50% પાનાં સફેદ છે. 40% પાનાં લીલા છે. બાકી વધેલાં 150 પાનાં પીળા છે. તાે લીલા રંગના પાના કેટલા હશે? 660 750 700 600 None Comment એેક વર્ગમાં 70 વિદ્યાર્થીઓ છે. 30% વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થયા છે, તાે કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા ? 49 50 60 55 None Comment બે સંખ્યાઓે કાેઈ ત્રીજી સંખ્યાથી ક્રમશ: 20% એને 50% માેટી છે, તાે પહેલી સંખ્યાએે બીજી સંખ્યાના કેટલા ટકા હશે? 25% 60% 30% 80% None Comment કઈ રકમના 40% 2000 થાય ? 8000 5000 4000 3000 None Comment 2000 ના 50% ના 20% ના 10% = _______ 20 60 40 50 None Comment રાહુલ એક ટેબલ ધવલને 15% નફાથી વેચે છે, ધવલ એજ ટેબલ મોહનને 10% નફાથી વેચે છે, જો મોહન આ ટેબલ માટે રૂ. 759 ચુકવે, તો રાહુલને આ ટેબલ કેટલા રૂપિયા માં પડયું હશે ? રૂ. 600 રૂ. 650 રૂ. 800 રૂ. 700 None Comment 1 out of 10 congratulations You completed quiz Time's upTime is Up!