Defence & Gov jobs Biography & Lifestyles कैरियर Guidance जॉब - एजुकेशन Salary Comparison Movies, Web Series & OTT अन्य

---Advertisement---

Gujrat Police Exam Model Paper 2026 (ભારતનું બંધારણ)

Gujrat Police Exam Model Paper 2026 (ભારતનું બંધારણ)
---Advertisement---
Gujrat Police Exam Model Paper 2026 (ભારતનું બંધારણ)

Gujrat Police Exam Model Paper 2026 (ભારતનું બંધારણ)

👉 Exam Focus: Gujarat Police / Talati / GPSC / GSSSB

✅ સાચો જવાબ 📘 વિગતવાર Explanation

  • ❌ બીજા વિકલ્પો કેમ ખોટા

  • 📝 Exam Name + Year (PYQ Focus)

1 / 20

Category: ભારતનું બંધારણ

ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? (PSI 2021)

2 / 20

Category: ભારતનું બંધારણ

ભારતના બંધારણના શિલ્પકાર (Father of Indian Constitution) કોણ છે? (GSSSB Clerk 2020)

3 / 20

Category: ભારતનું બંધારણ

ભારતનું બંધારણ દુનિયાનું સૌથી મોટું લખિત બંધારણ છે – આ કથન છે? (Talati 2019)

4 / 20

Category: ભારતનું બંધારણ

બંધારણની પ્રસ્તાવના (Preamble) માં કેટલા આદર્શો દર્શાવવામાં આવ્યા છે? (GPSC Class 2 – 2022)

5 / 20

Category: ભારતનું બંધારણ

ભારત એક "પંથનિરપેક્ષ" દેશ છે – આ શબ્દ ક્યારે ઉમેરાયો?3 (Gujarat Police Constable 2023)

6 / 20

Category: ભારતનું બંધારણ

બંધારણની અનુસૂચિઓ કેટલી છે? (હાલ) (Gujarat Police 2021)

7 / 20

Category: ભારતનું બંધારણ

રાજ્યની દિશાનિર્દેશક સિદ્ધાંતો કયા દેશમાંથી લેવામાં આવ્યા? (GPSC 2020)

8 / 20

Category: ભારતનું બંધારણ

મૂળભૂત અધિકારો કેટલા છે? (Talati 2022)

9 / 20

Category: ભારતનું બંધારણ

ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે? (GSSSB 2021)

10 / 20

Category: ભારતનું બંધારણ

ભારતની નાગરિકતા વિશેની જોગવાઈઓ કયા ભાગમાં છે? (Talati 2018)

11 / 20

Category: ભારતનું બંધારણ

ભારતના બંધારણમાં કુલ કેટલા ભાગ (Parts) છે? (GSSSB 2022)

12 / 20

Category: ભારતનું બંધારણ

ભારતનું બંધારણ ઘડનાર મસૌદા સમિતિ (Drafting Committee) ના અધ્યક્ષ કોણ હતા? (GPSC Class-2 | 2021)

13 / 20

Category: ભારતનું બંધારણ

બંધારણમાં સૌથી લાંબી કલમ કઈ છે? (GSSSB 2019)

14 / 20

Category: ભારતનું બંધારણ

ભારતના બંધારણની પ્રસ્તાવના (Preamble) કયા દેશના બંધારણ પરથી પ્રેરિત છે? (Talati 2021)

15 / 20

Category: ભારતનું બંધારણ

સંપત્તિનો અધિકાર હાલમાં કયા પ્રકારનો અધિકાર છે? (GPSC 2019)

16 / 20

Category: ભારતનું બંધારણ

મૂળભૂત ફરજો હાલમાં કેટલી છે? (GSSSB 2020)

17 / 20

Category: ભારતનું બંધારણ

મૂળભૂત ફરજો (Fundamental Duties) કયા સુધારાથી ઉમેરાઈ? (Gujarat Police Constable 2022)

18 / 20

Category: ભારતનું બંધારણ

બંધારણમાં “અખંડતા” શબ્દ ક્યારે ઉમેરાયો? (GSSSB 2020)

19 / 20

Category: ભારતનું બંધારણ

સંવિધાનિક ઉપાયોનો અધિકાર (Right to Constitutional Remedies) કઈ કલમમાં છે? (Talati 2021)

20 / 20

Category: ભારતનું બંધારણ

બંધારણમાં રાષ્ટ્રપતિની શપથ કઈ અનુસૂચિમાં છે? (Talati 2019)

Your score is

The average score is 58%

0%

ગુજરાત પોલીસ 2026 (ગુજરાત ભૂગોળ PYQ આધારિત)

Give mock Test Paper online 2026

Anjali Dangi

“Anjali Dangi is a content creator specializing in defence updates, government job alerts, salary analysis and trending topics. She aims to deliver clear, reliable and well-researched information to readers.”

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x